સરકારી યોજનાઓની યાદી 2023 | Sarkari Yojana List 2023

ગુજરાત સરકારની યોજનાઓ 2023 । સરકારી યોજનાઓ । સરકારની નવી યોજના। સરકારી યોજનાઓ ગુજરાત । સરકારી યોજના 2023 । ગુજરાત સરકારની યોજનાઓ pdf । નવી યોજનાઓ । ગ્રામપંચાયત યોજનાઓ | સરકારી યોજનાઓની યાદી 2023

Sarkari Yojana List 2023

Sarkari Yojana List 2023 : નમસ્કાર મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઑ અમલમાં મૂકવામાં આવે છે પરંતુ તેમાંની લગભગ બે ત્રણ યોજનાઓ ને છોડતા આપેલ બધી જ યોજનાઓથી વંચિત રહી જઈએ છીએ. તો આ યોજનાઓથી આપણે તથા આપના તમામ ગુજરાતવાસીઓ વંચિત ન રહે અને આનો લાભ ન લઈ શકે તે માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક Sarkari Yojana List 2023 નો સરસ મજાનો આર્ટીકલ, તો ચાલો શરૂઆત કરીએ.

Sarkari Yojana List 2023

Sarkari Yojana List 2023 : આમ તો ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે, પરંતુ તેમાં પણ ઘણાબધા અલગ-અલગ ભાગ પાડવામાં આછે છે, જેમાં ke ikhedut portal ની અંદર માત્ર ખેડૂતલક્ષી યોજનાઓ મૂકવામાં આવે છે, જ્યારે esamajkalyan ની અંદર ગુજરાતની તમામ આમ જાણતા લાભ લઈ શકે તેવી યોજનાઓ મૂકવામાં આવે છે અને સોલાર તથા વીજળીને લગતી યોજના માટે Geda પોર્ટલ બનાવવામાં આવેલ છે.

આ સિવાય ગુજરાતની અંદર જ્ઞાતિ વ્યવસ્થા મુજબ પણ અલગ અલાગ યોજનાઑ જોવા મળે છે, જે વિષેની તમામ માહિતી આપણે હવે નીચે કોષ્ટક મારફતે મેળવીશું

સરકારી યોજનાઑની યાદી 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામસરકારી યોજનાઑની યાદી 2023
આર્ટિકલની ભાષાગુજરાતી / English
ઉદેશ્યયોજનાથી વંચિત રહી જતાં લાભાર્થીઑને માહિતી આપવાનો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

iKhedut પોર્ટલની સરકારી યોજનાઑ

મિત્રો, Sarkari Yojana List 2023 Ikhedut portal ની અંદર તમને જણાવી દઈએ કે આમાં માત્ર ખેડૂતલક્ષી યોજનાઓ મૂકવામાં આવે છે જેનું લિસ્ટ નીચે મુજબનું છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
તાડપત્રી સહાય યોજનાઅહીં ક્લિક કરો
રોટાવેટર સહાય યોજનાઅહીં ક્લિક કરો
ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
ખેડૂત મોબાઈલ સહાય યોજનાઅહીં ક્લિક કરો
બેટરી પંપ સહાય યોજનાઅહીં ક્લિક કરો
મધમાખી ઉછેર યોજનાઅહીં ક્લિક કરો
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
સરગવાની ખેતી માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
કાચા મંડપ સહાય યોજનાઅહીં ક્લિક કરો
દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
પપૈયાની ખેતી માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
પશુ સંચાલિત વાવણીયો યોજનાઅહીં ક્લિક કરો
ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનાઅહીં ક્લિક કરો
તાર ફેન્સીંગ યોજના અહીં ક્લિક કરો
પંપસેટ સહાય યોજનાઅહીં ક્લિક કરો
હાઇબ્રીડ બિયારણ યોજના અહીં ક્લિક કરો
દેશી ગાય સહાય યોજનાઅહીં ક્લિક કરો
PVC પાઇપ લાઇન યોજના અહીં ક્લિક કરો
ગોડાઉન સહાય યોજના 2023અહીં ક્લિક કરો
નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજનાઅહીં ક્લિક કરો
મફત પશુ ખાણદાણ યોજના 2023અહીં ક્લિક કરો
ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023અહીં ક્લિક કરો
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાઅહીં ક્લિક કરો
સુગંધિત પાકો માટે સહાય યોજના 2023અહીં ક્લિક કરો
વર્મી કંપોસ્ટ એકમ સહાય યોજનાઅહીં ક્લિક કરો
ડેરી ફાર્મ સહાય યોજના અહીં ક્લિક કરો
કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ યોજનાઅહીં ક્લિક કરો
પશુ વ્યાજ સહાય યોજનાઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજનાઅહીં ક્લિક કરો
પરંપરાગત કૃષિ વિકાસ યોજનાઅહીં ક્લિક કરો
વનબંધુ કલ્યાણ યોજનાઅહીં ક્લિક કરો
ફ્રી ડ્રમ અને પ્લાસ્ટિક ટેબ યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

ખેતી વિષયક સાધન માટેની યોજનાઓ

Sarkari Yojana List 2023 iKhedut પોર્ટલના એક ભાગ તરીકે ખેડૂતોને ખેતીલક્ષી સાધન ખરીદવા માટેની પણ યોજનાઓ છે, જેની તમામ માહિતી નીચે મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
ચાફ કટર સહાય યોજનાઅહીં ક્લિક કરો
રોટાવેટર સહાય યોજનાઅહીં ક્લિક કરો
સાધન સહાય યોજનાઅહીં ક્લિક કરો
થ્રેસર સહાય યોજનાઅહીં ક્લિક કરો
પાવર ટિલર સહાય યોજનાઅહીં ક્લિક કરો
માલ વાહક સહાય યોજનાઅહીં ક્લિક કરો
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાઅહીં ક્લિક કરો
પાવર થ્રેસર સહાય યોજનાઅહીં ક્લિક કરો
કલ્ટીવેટર સહાય યોજના અહીં ક્લિક કરો
મગફળી ડીગર સહાય યોજનાઅહીં ક્લિક કરો
ટ્રેક્ટર સહાય યોજનાઅહીં ક્લિક કરો
મિનિ ટ્રેક્ટર સહાય યોજના અહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

ઇલેક્ટ્રિક તેમજ સોલાર વિષયક યોજનાઓ

Sarkari Yojana List 2023 ની અંદર સોલાર તથા ઈલેક્ટ્રીક વિભાગને લગતી તમામ યોજનાઑ geda પોર્ટલ પરથી મેળવી શકાય છે, જેની તમામ માહિતી આ મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજનાઅહીં ક્લિક કરો
ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાઅહીં ક્લિક કરો
સોલાર રૂફટોપ યોજનાઅહીં ક્લિક કરો
સોલાર પેનલ સહાય યોજનાઅહીં ક્લિક કરો
સુર્ય શક્તિ સહાય યોજનાઅહીં ક્લિક કરો
ઇ બાઇક સબસિડી સહાય યોજનાઅહીં ક્લિક કરો
સોલાર ફેન્સીંગ સહાય યોજનાઅહીં ક્લિક કરો
ખેડૂતો માટે સોલાર ટ્રેપ સહાય યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

વિધ્યાર્થીઓને શિષ્યવૃતિ માટેની યોજનાઓ

Sarkari Yojana List 2023 ની અંદર જો વિધ્યાર્થીઓ માટેની યોજનાઓની વાત કરવામાં આવે તો આ યોજનાઓ ઘણા બધા પોર્ટલ પર મૂકવામાં આવે છે, આ વિભાગનું કોઈપણ સ્વતંત્ર પોર્ટલ બન્યું નથી. તો આવી યોજનાઓનું લિસ્ટ નીચે મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અહીં ક્લિક કરો
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાઅહીં ક્લિક કરો
ટાટા પંખ સ્કોલરશીપ યોજનાઅહીં ક્લિક કરો
PM યસસવી યોજના અહીં ક્લિક કરો
સક્ષમ શિષ્યવૃતિ યોજનાઅહીં ક્લિક કરો
રિલાયન્સ શિષ્યવૃતિ સહાય યોજના અહીં ક્લિક કરો
વિક્રમ સારાભાઈ શિષ્યવૃતિ યોજનાઅહીં ક્લિક કરો
ભોજન બિલ સહાય યોજનાઅહીં ક્લિક કરો
NAMO ટેબલેટ સહાય યોજના અહીં ક્લિક કરો
SPIPA શિષ્યવૃતિ યોજનાઅહીં ક્લિક કરો
ટ્યુશન સહાય યોજના અહીં ક્લિક કરો
ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઅહીં ક્લિક કરો
સરસ્વતી સાધના સાઇકલ સહાય યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

esamajkalyan પોર્ટલ પરની યોજનાઑ

Sarkari Yojana List 2023 ની અંદર esamajkalyan એક મહત્વનો ભાગ ભજવે છે આ પોર્ટલની અંદર દરેક પ્રકારની યોજનાઑ આપવામાં આવી છે જે નીચે મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
ડૉ.આંબેડકર આવાસ યોજનાઅહીં ક્લિક કરો
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઅહીં ક્લિક કરો
પાલક માતા પિતા યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાઅહીં ક્લિક કરો
મકાન સહાય યોજના અહીં ક્લિક કરો
દિવ્યાંગ સાધન સહાય યોજના અહીં ક્લિક કરો
ઘરઘંટી સહાય યોજના અહીં ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું સહાય યોજના અહીં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
ડો.સવિતા બેન આંબેડકર લગ્ન યોજનાઅહીં ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજનાઅહીં ક્લિક કરો
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાઅહીં ક્લિક કરો
ગુજરાત દુકાન સહાય યોજનાઅહીં ક્લિક કરો
દિવ્યાંગ બસ પાસ યોજનાઅહીં ક્લિક કરો
માઈ રમાબાઈ સાતફેરા સમુહલગ્ન યોજનાઅહીં ક્લિક કરો
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજનાઅહીં ક્લિક કરો
દુકાન સહાય યોજનાઅહીં ક્લિક કરો
સંત સુરદાસ યોજનાઅહીં ક્લિક કરો
મફત પ્લોટ સહાય યોજનાઅહીં ક્લિક કરો
લેપટોપ સહાય યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

આરોગ્યલક્ષી યોજનાઓની યાદી

Sarkari Yojana List 2023 ની અંદર આરોગ્યલક્ષી યોજનાઓની યાદી આ મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટે લિન્ક
આયુષ્માન ભારત યોજના અહીં ક્લિક કરો
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજનાઅહીં ક્લિક કરો
આભા કાર્ડ યોજનાઅહીં ક્લિક કરો
મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

લોન તથા બેન્કેબલ યોજનાઑની યાદી

Sarkari Yojana List 2023 ની અંદર લોન તથા બેન્કેબલ યોજનાઓ નીચે મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાઅહીં ક્લિક કરો
PM વિશ્વકર્મા યોજનાઅહીં ક્લિક કરો
બેંક ઓફ ઈન્ડિયા લોનઅહીં ક્લિક કરો
કારીગર લોન સહાય યોજના 2023અહીં ક્લિક કરો
મહિલા સ્વાવલંબન યોજનાઅહીં ક્લિક કરો
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાઅહીં ક્લિક કરો
ફૂડવાન લોન સહાય યોજનાઅહીં ક્લિક કરો
વાજપાઈ બેન્કેબલ યોજનાઅહીં ક્લિક કરો
BOB E-મુદ્રા લોન યોજનાઅહીં ક્લિક કરો
SBI E-મુદ્રા લોન યોજનાઅહીં ક્લિક કરો
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાઅહીં ક્લિક કરો
પીએમ સ્વનિધિ યોજનાઅહીં ક્લિક કરો
મહિલા સમૃદ્ધિ યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

વીમો આપતી યોજનાઑની યાદી

Sarkari Yojana List 2023 ની અંદર વીમા માટેની યોજનાઑ આ મુજબ છે :

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી જન ધન યોજનાઅહીં ક્લિક કરો
આયુષ્માન ભારત યોજના 2023અહીં ક્લિક કરો
સંકટ મોચન સહાય યોજના 2023અહીં ક્લિક કરો
LIC જીવન આનંદ પ્લાનઅહીં ક્લિક કરો
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઅહીં ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ યોજના અહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

અન્ય સરકારી યોજનાઑની યાદી

યોજનાનું નામમાહિતી માટેની લિન્ક
શ્રવણ તીર્થ દર્શન યોજના અહીં ક્લિક કરો
અટલ પેન્શન યોજનાઅહીં ક્લિક કરો
ઇન્દિરા ગાંધી પેન્શન યોજના અહીં ક્લિક કરો
મફત છત્રી સહાય યોજનાઅહીં ક્લિક કરો
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાઅહીં ક્લિક કરો
CNG સહભાગી યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી ઉજલા યોજનાઅહીં ક્લિક કરો
શૌચાલય સહાય યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઑઅહીં ક્લિક કરો

તો મિત્રો આજે આપણે ગુજરાત સરકાર તરફથી ચલાવવામાં આવતી લગભગ 150+ થી વધુ યોજનાઓનું લિસ્ટ તૈયાર કર્યું જેના કારણે કોઈપણ લાભાર્થી આ યોજનાઓનો લાભ અને માહિતી બંને સરળતાથી મેળવી શકે તથા આ યોજનાઑની સત્તાવાર વેબસાઈટો નીચે આપેલી છે, જ્યાંથી તમે તમામ યોજનાઓમાં અરજી કરી શકસો.

મહત્વપૂર્ણ લિન્ક

ikhedut PortalClick Here
esamajkalyan PortalClick Here
Geda PortalClick Here
Whatsapp GroupClick Here
Telegram ChennalClick Here
HomePageClick Here

FAQs For Sarkari Yojana List 2023

Sarkari Yojana List 2023 શું છે?

Sarkari Yojana List 2023 એ ગુજરાત સરકારની તમામ યોજનાઓ વિષેની માહિતી આપતો આર્ટીકલ છે.

ખેડૂતલક્ષી યોજનાઑ કયા પોર્ટલ પર મળે છે?

iKhedut Portal

સમાજલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટેનું પોર્ટલ એટલે..

eSamajkalyan Portal