PVC પાઇપ લાઇન યોજના 2023 : યોજના અંતર્ગત પાઇપ લાઇન માટે મળશે રૂપિયા 22,500 ની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

PVC પાઇપ લાઇન યોજના 2023 : મારાં વ્હાલા ખેડૂત યોજના યોજના આજે આટીકલ અમારા ખેડૂતો અને વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આ એક છે, પીવીસી પાઈપલાઈન યોજના 2023. અગાઉના આર્ટીકલમાં આપણી બેટરી પંપ સહાય, તાડપત્રી સહાય, થ્રેસર પાવર સહાયની માહિતી હતી. તો ઉકેલવા માટે કેટર કેરીંગ માટે લાઈવ યોજના શું છે?, યોજનાનો ઉદ્દેશ્ય શું છે?, આ યોજનાનો લાભ ખેડૂતોને મળે છે?, યોજનામાં ફાયદો થશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયાકયા ડોક્યુમેન્ટ કરવું જોઈએ. આ માટે આર્ટિકલને અંત સુધી વાંચવો પડશે.

આ પણ વાંચો : રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

PVC પાઇપ લાઇન યોજના 2023

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતનો આર્થિક વિકાસ કરવાનો છે. જેમની એક યોજના છે PVC Pipeline Yojana 2023. આ યોજના થકી ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.

PVC પાઇપ લાઇન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામPVC Pipeline Yojana 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? રૂપિયા 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2023

PVC પાઇપ લાઇન યોજનાનો હેતુ

  • પાણીને ઉદગમ સ્થાનથી ખેતર સુધી લાઈ જવા માટે પાણીનો ઘણો વ્યય થાય છે. તેથી પાણીનો વ્યય ઓછો થાય અને પાણીને ઝડપી ખેતરે લઈ જવા માટે વોટર કેરીંગ પાઇપલાઈન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : MBSIRDA દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

રાજ્યના ખેડૂતોને વોટર કેરીંગ પાઇપલાઈન પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

PVC પાઇપ લાઇન યોજનામાં મળતો લાભ

સામાન્ય ખેડૂતો માટેખરીદ કિંમતના ૫૦% અથવા રૂ.૧૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.૭૫/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.૫૨.૫૦/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.૩૦/- પ્રતિ મીટર
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૭૫/પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૫૨.૫૦/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.૩૦/- પ્રતિ મીટર

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

અરજી કઈ રીતે કરવી?

PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે ikhedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને આવી શકે છે મોટી સમસ્યા, જાણો તમારું ભવિષ્ય
  • સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે Google સેર્ચમાં જઈને “ikhedutટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ikhedut portal વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં સિંચાઇ સુવિધા માટેના ઘટકોનો વિભાગ જોવા મળશે.
  • આ વિભાગમાં ક્રમનંબર 2 પર આવેલી વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરો.
  • જેમાં “વોટર કેરીંગ પાઇપલાઈનયોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
  • આ પેજમાં તમને એક form જોવા મળશે.
  • હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે Online અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો