સોલાર રૂફટોપ યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે સોલાર લગાવા માટે કુલ ખર્ચના 40% ની સહાય

સોલાર રૂફટોપ યોજના 2023 : શું તમે સોલર રૂફટોપ યોજના માટે શોધી રહ્યા છો | શું તમે સોલાર રૂફટોપ યોજના શોધી રહ્યા છો? તો તમે સૂર્યમંડળ લગાડવા વિચારો છો? તમારા માટે સોલાર રૂફટોપ યોજનાની માહિતી માટે Whatsapp સ્ટેટસ, અવતરણ, શુભેચ્છાઓ વગેરે, આ પોસ્ટમાં સામેલ છે. તમે સોલાર રૂફટોપ યોજના તમારા સામાજિક મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની આ યોજનાની માહિતી આપી શકો છો. અમે તમને સોલાર રૂફટોપ યોજના વિશે તમામ માહિતી જણાવીશું.

સોલાર રૂફટોપ યોજના 2023

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.

જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું .ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને સોલાર રુફ્ટોપ યોજના (Solar Rooftop Yojana 2023) શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રૂફટોપ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસોલાર રૂફટોપ યોજના 2023
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
ક્યા લાભાર્થીઓ મળશે?ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા20 વર્ષ સુધી
સત્તાવાર વેબસાઇટsolarrooftop.gov.in
Solar Energy Helpline No.1800 2 33 44 77

સોલાર રૂફટોપ યોજનાનો ઉદેશ્ય

જો આપણે પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો પડશે. જેમ કે પર્યાવરણનો મુખ્ય ઊર્જાનો સ્રોત સૂર્ય ઉર્જા તેમજ પવન ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આપણે કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

  • રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું.
  • કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
  • અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી.
  • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી.

  • સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.
  • કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.
  • જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

સોલાર રૂફટોપ યોજનામાં મળતો લાભ

  • જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
  • દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
  • અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.

આ યોજનામાં અરજી કરવાના દસ્તાવેજો

  • વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
  • રૂફટોપ સોલર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
  • 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
  • 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
  • સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઇન્સ્ટોલેશન વિશે પ્રદાન કરે છે

અરજી કઈ રીતે કરવી?

  • તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના મેન્યુઅલ અને માર્ગદર્શિકા
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના Installer List
  • જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો