ઇ રિક્ષા સબસિડી સહાય યોજના : યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા મળશે 48000 રૂપિયાની સહાય

ઇ રિક્ષા સબસિડી સહાય યોજના : આખા વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો જોઈએ. તે આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણના રક્ષણ કરવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે.

જેથી Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધી રહ્યો છે. જેના ઉપયોગથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. જેથી સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Yojana વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

આ પણ વાંચો : GSRTC અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર ભરતીની જાહેરાત

ઇ રિક્ષા સબસિડી સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.

આ યોજના અમલીકરણ વિભાગ હેઠળના Gujarat Energy Development Agency GEDA) દ્વારા રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 202021માં આ યોજનાના અમલીકરણ માટે નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

ઇ રિક્ષા સબસિડી સહાય યોજના – હાઈલાઈટ્સ

આર્ટીકલનું નામGujarat Electric e-vehicle Scheme 2022
યોજનાનું નામGEDA e Vehicle Subsidy Yojana
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવીગુજરાત સરકાર દ્વારા
યોજનાનો હેતુઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવાનો
યોજનાનો લાભ કોણ લઈ શકેગુજરાતના તમામ નાગરિક
હેલ્પલાઇન નંબર+91-079-23257251, 23257253
ઈમેલ આઇડીinfo@geda.org.in
ઓફિશિયલ વેબસાઈટhttps://geda.gujarat.gov.in/

ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.

આ પણ વાંચો : [JSY] જનની સુરક્ષા યોજના 2023 : યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને મળશે દર મહિને 700 રૂપિયાની સહાય

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.

આ યોજના અમલીકરણ વિભાગ હેઠળના Gujarat Energy Development Agency GEDA) દ્વારા રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 202021માં આ યોજનાના અમલીકરણ માટે નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો લાભ લેવાની પત્રતા

 • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
 • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

ઇ રિક્ષા સબસિડી યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 • વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સબસિડી મળશે.
 • રાજ્ય સરકાર વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે 5,000 બેટરી સંચાલિત ઈ-રિક્ષાની ખરીદી માટે રૂ. 48,000ની સહાય પણ આપશે.
 • રાજ્ય સરકાર બેટરીથી ચાલતા વાહનને ચાર્જ કરવા માટે રાજ્યમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 5 લાખની સબસિડી પણ આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક Document નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

 • આધાર કાર્ડ
 • શાળા પ્રમાણપત્ર
 • બેંક ખાતાની વિગતો
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • મોબાઇલ નંબર
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, જાણૉ તમારું ભવિષ્ય

અરજી કઈ રીતે કરવી?

 • ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
 • હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
 • એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
 • જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePageClick Here