મફત પશુ ખાણદાણ યોજના 2023 : યોજના અંતર્ગત મળશે 250 કિલો સુધી મફત ખાણદાણ

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાંથી આજે આપણે Pashu Khandan Sahay Yojana 2023 (પશુ ખાણદાણ સહાય યોજના 2023) વિશે વાત કરીશું. ગુજરાત સરકારના આઇ ખેડુત પોર્ટલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અને તેમના પશુપાલન માટે પશુ ખાનદાન યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને પશુ અને ખવડાવવામાં આવતા ખાંડ માટે ગુજરાત સરકારે ખેડૂતોને સુધીની 50 % સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : NCERT દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મફત પશુ ખાણદાણ યોજના 2023

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana 2023 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

મફત પશુ ખાણદાણ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપશુ ખાણદાણ સહાય (Pashudhan Sahay Yojana 2022)
ભાષાEnglish અને ગુજરાતી
આ યોજનાનો ઉદ્દેશ્યગુજરાત રાજ્યના પશુપાલકો ની આત્મનિર્ભર બનાવવાનો
આ યોજનાની લિમિટ શું છેઆ યોજના અંતર્ગત 250 કિલો સુધીની ખાન દાળની ખરીદી પર સહાય મળવાપાત્ર
લાભાર્થીઓગુજરાત રાજ્યના પશુપાલકો
મળવાપાત્ર રકમ સહાયગુજરાતના રાજ્ય પશુપાલકો દ્વારા પશુઓ માટે ખરીદવામાં આવેલી ખાણદાણ પર ૫૦ ટકા સુધીની સહાય
ઓફિસિયલ વેબસાઈટ (ikhedut portal website)https://ikhedut.gujarat.gov.in/
Launched Byગુજરાત સરકાર
Supervised ByAgriculture cooperation department, Gujarat Government વિભાગ

મફત પશુ ખાણદાણ યોજનાનો ઉદેશ્ય

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો : CRPF દ્વારા સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

પશુપાલન વિભાગ દ્વારા Gabhan Pashu KhanDan Sahay Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  • પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
  • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
  • I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
  • I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

પશુ ખાણદાણ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

પશુ ખાણદાણ સહાય યોજના એ ભારતીય સરકારની પોતાની એક યોજના છે જેના અંતર્ગત પશુ ખાણદાણમાં અરજી કરતાં પશુઓને સામગ્રીઓ અને ખાણદાણ પૂરી કરવા માટે લાભ આપવામાં આવે છે.

આ યોજના સરકારના પશુ પાલકોને ખાણદાણ સામગ્રી પ્રાપ્ત કરવા માટે સાધનો પૂરી પાડે છે. તેમજ સરકાર પશુ પાલકોને ખાણદાણ સામગ્રીઓ કેમ ખરીદી કરવી તેની મદદ પણ કરે છે. આ યોજના પશુઓને પોષણક્ષમતા બઢાવવા માટે અત્યંત મહત્વની છે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
  • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

જો તમે આ ખેડૂતો પટેલ પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય અને તેની માટે અરજી કરવા માંગતા હો તો નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરવાનું ભુલશો નહી જવા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે ઓનલાઇન ઘરે બેઠા આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal 2023) પર સહાય યોજનાનો લાભ લઇ શકો છો જે નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 : ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે મળશે રૂપિયા 3 લાખની સહાય
  • પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal 2023 Search કરવાનું રહેશે.
  • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
  • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો.
  • જો તમે પશુપાલક આ યોજના માટે પહેલીવાર વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login બટન પર ક્લિક કરીને લોગીન કરો.
  • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવું.
  • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
  • ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો.
  • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here