કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને હાર્વેસ્ટર ખરીદવા માટે સરકાર આપશે રૂપિયા 8 લાખની સહાય

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023 : સરકાર દ્વારા ખેડૂતની આવક વધારવા અનેક વિભાગ દ્વારા અનેક યોજના બનાવવામાં આવી છે. જેમાં કલ્ટીવેટર સહાય યોજના, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે ખેતી કામમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર નામનું સાધન આવે છે. જે કાપણી અને લણણી એકી સાથે કરે છે. સરકાર દ્વારા કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. શું છે આ Combine Harvester Sahay Yojana 2023 ? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા JRF અને અન્ય વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023

કમ્બાઈન હાર્વેસ્ટર એ વિવિધ પ્રકારના અનાજના પાકની લણણી માટે રચાયેલ મશીન છે. કમ્બાઈન હાર્વેસ્ટર ચાર અલગ-અલગ લણણીની કામગીરી – reaping, threshing, gathering, and winnowing જેવી પ્રક્રિયા કરે છે. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાંક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.   
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે કુલ ખર્ચ ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો ઉદેશ્ય

  • કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોને સીસ્કો લાભ આપવા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. કમ્બાઈ વેસ્ટર ક્રોનિક ખેતી કામ માટે હાનિકારક સહાયક સાધન છે. આ યોજનાનો હેતુ એ કૃષિને કમ્બાઇન્ડ હાર્વેસ્ટર્ન ખરીદવા માટે સહાય પૂરી પાડવાનો છે.
આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

હાર્વેસ્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બારના ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

Ikhedut Portal પર ચાલતી કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 અને 8અ ના ઉતારા
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવા નીચેના પગલાં અનુસરવા પડશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં બનશે શુભયોગ, જાણો તમારું
  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-2 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર પર ક્લિક કરવું.
  • જેમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો