ફૂડવાન લોન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે ફૂડવાં ખરીદવા માટે 7 લાખની લોન

GPSSB Junior Clerk Call Letter 2023

ફૂડવાન લોન સહાય યોજના 2023 : સરકાર દરેક જાતિના લોકોના વિકાસમાટે અવિરત પણે કામ કરી રહી છે. આ માટે અનેક વિભાગ બનાવવામાં આવ્યા છે. જેમાં Adijati Vikas Vibhag, Bin Anamat Aayog નો સમાવેશ થાય છે. Adijati Vibhag દ્વારા પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, તબેલા લોન યોજના 2023, સિલાઈ મશીન માટે લોન યોજના જેવી યોજના ચલાવવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં Food Truck Loan Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

આ પણ વાંચો : CED ગુજરાત લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, અહીંથી કરો આવેદન

ફૂડવાન લોન સહાય યોજના 2023

Adijati Vibhag Gujarat દ્વારા અનુસુચિત જન જાતિના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં ફૂડવાન લોન યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના થકી ખાણીપીણી ની વસ્તુઓ બનાવવામાં રુચિ રાખતા હોય છે. તેવા લોકોને પોતાની ફુડવાન ખોલવા માટે લોન પૂરી પાડવામાં આવશે. Food Truck Loan Yojana આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ યોજનાની ઓનલાઈન અરજીએ

ફૂડવાન લોન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામફૂડવાન લોન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે?ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે?આ યોજના હેઠળ લાભાર્થી ને 7 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 6% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2.50% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ?આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/

ફૂડવાન લોન યોજનાનો ઉદેશ્ય

આદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની ફુડવાન યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉચ્ચું લાવી શકે અને પગભર થઇ શકે.

આ પણ વાંચો : પાટડી નગરપાલિકામાં આવી વિવિધ જગ્યાઓ માટે 7 પાસ ઉપર નવી ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજના માટે કેટલીક પાત્રતા અને લાયકાત નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની કૈાટુમ્બિક આવક ગરીબી રેખા નીચેથી બેવડી કરતાં વધુ ના હોવી જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ. અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ હોવું જોઇશે.

ફુડવાન માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

Food Truck Loan Yojana માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 7 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 5 % પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 6 ટકાના દરે ભરવાનું હોય છે.
  • ફુડવાન માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2.50 % દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરપાઇ કરવાની રહેશે.
  • આ લોન માટે લાભાર્થી પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

આ યોજના માટે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનીંગ કાર્ડ
  • લાભાર્થીના શૈક્ષણિક લાયકાત ના પુરાવા
  • લાભાર્થીનાં ઉંમરના પુરાવા
  • લાભાર્થીનું રહેઠાણનો પુરાવો
  • લાભાર્થીનું બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી નું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-16
  • જ્યાં વ્યવસાય શરૂ કરવું હોય તે સ્થળ નો આધાર
  • વ્યવસાયના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)

અરજી કઈ રીતે કરવી?

આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં Food Truck Loan Yojana નો પણ સમાવેશ થાય છે. આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાની Step by Step માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, જાણો તમારું ભવિષ્ય
  • Google Search જઈને “Adijati Nigam Gujaratટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું પૃષ્ઠ ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Upબટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • અરજી કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information Online ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “ફુડવાન માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન Save કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર Generate થશે. જેની Print લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો