મગફળી ડીગર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ડીગર ખરીદવા માટે મળશે રૂપિયા 75,000 ની સહાય
મગફળી ડીગર સહાય યોજના 2023 : Groundnut Digger Sahay Yojana મગફળીની ખેતી કરતાં ખેડૂતો માટેની યોજના છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે. ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં … Read more