ટ્રેક્ટર સહાય યોજના 2023 જાહેર : યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય

ટ્રેક્ટર સહાય યોજના 2023 જાહેર : રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ, રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના તથા સરગવાની ખેતી માટે સહાય યોજના અમલમાં મૂકેલ છે. જેની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

આ પણ વાંચો : [GTU] ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ટ્રેક્ટર સહાય યોજના 2023 જાહેર

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2023 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 જાહેર – હાઈલાઈટ્સ

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2023
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  

ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદેશ્ય

આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ આદિજાતિના લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ ટ્રેક્ટરની ખરીદી કરી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.

આ પણ વાંચો : [PNB] પંજાબ નેશનલ બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

  • આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

આ પણ વાંચો : ગુજરાત મેટ્રોમાં આવી 434 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, પગાર 1 લાખથી શરૂ
  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here