PM Svanidhi Yojana । PM સ્વનિધિ યોજના 2024, કોઈપણ પ્રકારની ગેરંટી વગર રુપિયા 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM Svanidhi Yojana એક ઉત્તમ યોજના છે. જેમાં નાના વેપારીઓ, રિક્ષાચાલકો અને સાયકલ સવારો અને ગરીબી રેખા નીચે રહેતા લોકોને રૂ.10,000 થી રૂ.50,000 સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે. PM Svanidhi Loan Yojana માં અરજી કરીને, તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાને લગતી તમામ માહિતી … Read more