Gujarat Solar Penal Yojana || ગુજરાત સોલાર પેનલ યોજના 2022 : સોલાર પેનલ ખરીદવા માટે મળશે સહાય

Gujarat Solar Penal Yojana | ગુજરાત સોલાર પેનલ યોજના 2022 | Solar Penal Yojana 2022 | સોલાર પેનલ યોજના 2022

રાજ્યમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજના ખેડૂતો માટે ચલાવવામાંં આવે છે. એવી જ રીતે કુટીર અને ગ્રામોઉદ્યોગ વિભાગ દ્વારા નવો વ્યવસાય કરવા માટે e-Kutir Portal દ્વારા અલગ-અલગ યોજનાઓ ચાલે છે. પરંતુ આજે આપણે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા ચાલતી Gujarat Solar Penal Yojana વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાત સોલાર પેનલ યોજના 2022

મિત્રો, સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા Gujarat Solar Penal Yojana શરુ કરી છે. રાજ્ય અર્કારનું કહેવું છે કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપને પ્રદુષણ ઘટાડી શકીએ. આથી ગુજરાતના લોકો માટે Gujarat Solar Penal Yojana બહાર પાડી છે. આગળ અમે આર્ટીકલમાં યોજના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું.

આ પણ વાંચો : [NEW] ગુજરાત પશુ ખાણ દાણ સહાય યોજના

સોલાર પેનલ યોજના 2022 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામગુજરાત સોલર પેનલ યોજના | Gujarat Solar Penal Yojana
યોજનાની શરૂઆત કોણે કરીગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ
યોજનાની સંબંધિત એજન્શીGujarat Energy Development Agency (GEDA)
લાભાર્થીગુજરાત રાજ્યના નાગરિક
યોજનાનો ઉદેશ્યરાજ્યમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો અને ઉર્જા ઉત્પાદનના લક્ષ્યમાં વધારો કરવાનો છે.
આવેદન માટે વેબસાઈટ geda.gujarat.gov.in
Gujarat Solar Penal Yojana

Gujarat Solar Penal Yojana માટે પાત્રતા

મિત્રો, જો તમે Gujarat Solar Penal Yojana લાભ લેવા માંગતા હોવ તો તમારે યોજના સંબંધિત યોગ્યતા પૂરી કરવી પડશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • અરજદારના નામે જમીન અથવા 100 ચો. ફૂટ આ વિસ્તારમાં પોતાનું ઘર હોવું જોઈએ.
  • જો અરજદાર કોઈપણ કેન્દ્રીય યોજના હેઠળ સોલાર પેનલનો લાભ લેતો હોય, તો તેને ગુજરાત ફ્રી સોલર પેનલ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
Gujarat Solar Penal Yojana
Gujarat Solar Penal Yojana

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • રાજ્યમાં સૌર ઉર્જા જેવી સ્વચ્છ ઊર્જાના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવા.
  • રાજ્ય સરકારે 2 લાખથી વધુ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
  • આ યોજના હેઠળ રાધે સદા સોલાર પાર્ક અને ધોલેરા સોલાર પાર્કના બંને મોટા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વધુ માત્રામાં સોલાર પેનલ લગાવવામાં આવશે.
  • આ યોજનાનું સંપૂર્ણ અમલીકરણ રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા કરવામાં આવશે.
  • ગુજરાત રાજ્ય સરકારે સૌર પેનલ યોજના માટે તમામ નાના-મોટા રાજ્યની 450 થી વધુ વીજ કંપનીઓની પસંદગી કરી છે.
  • યોજનાના લાભાર્થીએ યોજનાનો લાભ લેવા માટે DISCOM દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરવું પડશે અને DISCOM દ્વારા બનાવેલા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે.

સોલાર પેનલ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ગુજરાત રાજ્યના અરજદારનું કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર
  • અરજદારની ઓળખ અને સરનામા માટે આધાર કાર્ડ
  • અરજદાર વપરાશકર્તાનું સબસિડી ખર્ચ પ્રમાણપત્ર
  • GEDA દ્વારા જારી કરાયેલ અધિકૃત વિક્રેતાનું બિલ
  • સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
  • સંયુક્ત સ્થાપના અહેવાલ
  • CEI દ્વારા ચાર્જની પરવાનગીનું પ્રમાણપત્ર
  • ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
આ પણ વાંચો : JIO ની ધમાકેદાર ઓફર, હવે મેળવો 1999 માં 1 વર્ષ 2 GB દેતા અને અનલીમીટેડ કોલ

Scheme Cost

ક્રમSystem Capacity RangePrice in Rs. Per Kilowatt (KW)
11 થી 6 KW ના માટે48,300/- રૂપિયા
26 થી 10 KW ના માટે48,300/- રૂપિયા
310 થી 50 KW ના માટે44,000/- રૂપિયા
450 KW થી વધુ ના માટે41,000/- રૂપિયા

Gujarat Solar Penal Yojana અરજી કઈ રતે કરવી?

મિત્રો, અમે તમને જણાવી દઈએ કે, Gujarat Solar Penal Yojanaની અરજી પ્રક્રિયા ઓફલાઈન છે. પરંતુ તમારે સૌપ્રથમ ગુજરાતની વિકાસ એજન્સી GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે –

  • ફોર્મ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા GEDA ની ઓફિશિયલ વેબસાઇટ, geda.gujarat.gov.in પર જવું પડશે.
  • વેબસાઈટ ખોલ્યા પછી, તમારે વેબસાઈટના હોમ પેજ પર Information ના મેનૂ હેઠળ આપેલ Application form લિંક પર ક્લિક કરવું પડશે.
  • Application form ની લિંક પર ક્લિક કર્યા પછી, ફોર્મ pdf ફાઇલમાં ખુલશે.
  • ફોર્મ ડાઉનલોડ અને પ્રિન્ટ પણ કરી શકો છો.
  • આ પછી, તમારે ફોર્મ ભરવું પડશે અને તેને જરૂરી ડોકયુમેંટ સાથે તમારી નજીકની વીજળી વિભાગની ઓફિસમાં જઈને સંબંધિત અધિકારીને ફોર્મ સબમિટ કરવું પડશે.
  • અધિકારીએ તમારા ફોર્મની ચકાસણી કર્યા પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે.
  • આ રીતે તમે ગુજરાત ફ્રી સોલર પેનલ સ્કીમ માટે અરજી કરી શકશો.

મહત્વપૂર્ણ લીંક

GEDA વેબસાઈટ Click Here
અન્ય માહિતી Click Here
HomePageClick Here
Gujarat Solar Penal Yojana