કલ્ટીવેટર સહાય યોજના 2023 : ખેડૂતોને કલ્ટીવેટર ખરીદવા માટે મળશે રૂપિયા 50,000 ની સહાય
કલ્ટીવેટર સહાય યોજના 2023 : Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઑ બહાર પાડવામાં આવી છે. અગાઉના આર્ટીકલમાં આપણે ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના, માલ વાહક વાહન પર સબસીડી 2023, રોટાવેટર સહાય યોજના ની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા ખેતી કામમાં ઉપયોગી સાધન … Read more