Vidhva Sahay Yojana 2024 | વિધવા સહાય યોજના ગુજરાત ફોર્મ,યોગ્યતા જુઓ તમામ માહિતી
રાજ્યમાં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આપણા દેશમાં એક વિધવા સ્ત્રીનું જીવન પણ ઘણું સંઘર્ષ ભર્યું હોય છે. જેના માટે સરકાર હંમેશા સ્ત્રી સશક્તિકરણ ના ઉત્થાન માટે કામ પણ કરે છે. જેના અનુસંધાનમાં સરકાર દ્વારા Vidhva Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવી … Read more