સરકારી મુદ્રણાલય ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 : સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે ભરતીસત્ર ફેબ્રુઆરી/માર્ચ 2023 માટે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તાલીમ મેળવવા બાબતે અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા JRF ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023

જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલસરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023
પોસ્ટ નામબુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય
કુલ જગ્યા10
નોકરી સ્થળભાવનગર-ગુજરાત
અરજી છેલ્લી તારીખ15-042023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
બુક બાઈન્ડર06
લિથો ઓફસેટ મશીન માઈન્ડર03
પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ)01
આ પણ વાંચો : PM મહિલા સ્વાવલંબન યોજના 2023 : મહિલાઓને મળશે નવો ધંધો શરૂ કરવા માટે સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ 8 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
લિથો ઓફસેટ મશીન માઈન્ડરધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ)ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.

ઉમર મર્યાદા

  • 14 વર્ષથી ઓછી નહિ પરંતુ 23 વર્ષ સુધી ઈચ્છવા યોગ્ય.

પગાર ધોરણ

  • પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 15-04-2023 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

  • સરનામું
  • સરકારી મુદ્રણાલય,
  • વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત,
  • ભાવનગર
આ પણ વાંચો : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 15-04-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here