Voter Card Download Online : હવે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં ઓનલાઈન

Gujarat police Bharti 2023

આપણા દેશમાં દિન-પ્રતિદિન નાગરિકો માટેની સેવાઓ ડિજીટલ બની રહી છે. આધારકાર્ડ ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે. નાગરિકોને વિદેશ જવા અર્થે Passport Seva Online પણ કરી શકે છે. શું તમે પણ નવી વેબસાઈટ અને નવી પદ્ધતિથી થોડીક મિનિટમાં Voter Card Download કરી શકો છો. તમારૂ ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો અમારો આ આર્ટિકલ ફક્ત તમારા માટે છે. જેમાં અમે તમને બધાને વિગતવાર Voter Card Download Online કરવા વિશે જણાવીશું.

આ પણ વાંચો : સરકારી મુદ્રણાલય ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

Voter Card Download Online

તમને બધાને જણાવવું છે કે, તમે બધા તમારું voter id card download with photo ને ડાઉનલોડ કરવા તમારે voter id card ની બધી માહિતી જેવી કે, EPIC નંબર કે તમારા ક્ષેત્ર ની માહિતી કે જેથી તમે સરળતાથી ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Voter Card Download Online – હાઈલાઈટ્સ

પોર્ટલનું નામVoter Portal
આર્ટિકલનું નામVoter Card Download
આર્ટિકલનો પ્રકારતાજેતરની અપડેટ
પધ્ધતિઓનલાઈન
જરૂરિયાતVoter Id Card Details
ઓફિશિયલ વેબસાઈટhttps://voterportal.eci.gov.in/

નવી વેબસાઇટથી ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ

અમે, અમારા આ આર્ટીકલમાં, તમે બધા વાંચકો અને યુવાઓનું સ્વાગત કરવા માંગીએ છીએ, જો તમે પણ તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને આ આર્ટીકલમાં વિસ્તારથી Voter Card Download વિશે જણાવીશું. જેથી તમે સરળતાથી તમારું ચુંટણીકાર્ડ ચેક કરી શકો અને ડાઉનલોડ કરી શકો.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા JRF ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

તમને જણાવાનું કે, Voter Card Download કરવા માટે તમારે ઓનલાઈન પ્રક્રિયા અપનાવી પડશે જેમ તમને કોય પણ સમસ્યા ના થાય તે માટે અમે તમને પૂરી ઓનલાઈન પ્રક્રિયાની માહિતી આપીશું કે જેથી તમે તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો અને લાભ મેળવી શકો.

આર્ટિકલની અંતમાં, તમને લિંક્સ પણ પ્રદાન કરીએ છીએ કે જેથી તમને પૂરે પૂરો લાભ ઉઠાવી શકો.

ચૂંટણી કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવી?

જો તમે પણ તમારા ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમને જણાવીએ કે, તેના માટે નવી વેબસાઈટને ચાલુ કરી દેવામાં આવી છે, જેના પર તમે નવી પદ્ધતિથી તમારા ચુંટણીકાર્ડને ડાઉનલોડ કરી શકો છો, જે આ પ્રકારથી છે

  • Voter Card Download કરવા માટે સૌથી પહેલા તમારે નવી ઑફિશિયલ વેબસાઈટના હોમપેજ પર આવવું પડશે.
  • Home Page પર આવો પછી તમને YES, I have EPIC No. પ્રકારનો વિકલ્પ મળશે.
  • voter portal | Voter ID Card Download
  • https://voterportal.eci.gov.in/
  • ક્લિક કર્યા પછી તમારી સામે નીચેના મુજબ ના વિકલ્પ મળશે.
  • રાજ્ય પસંદ કરો- આ વિકલ્પમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે.
  • Please enter your EPIC Number ( Voter ID number )
  • આ વિકલ્પમાં તમારે તમારા ચૂંટણીકાર્ડ નો EPIC નંબર એડ કરવો પડશે.
  • અંતમાં તમારે, તમને સબમિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે પછી તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે.
આ પણ વાંચો : PM મહિલા સ્વાવલંબન યોજના 2023 : મહિલાઓને મળશે નવો ધંધો શરૂ કરવા માટે સહાય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here