ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત (Gujarat Housing Board Surat) દ્વારા ધોરણ ૧૦ પાસ અને ITI પાસ ઉમેદવાર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપાની કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે, આ ભરતીની વધુ વિગત નીચે મુજબ છે.

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 4 પાસ ઉપર ભરતીની જાહેરાત

GHB સુરત ભરતી 2023

જેઓ ધોરણ 10 પાસ ભરતી 2023 અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત / Gujarat Housing Board Surat Bharti 2023 / Gujarat Housing Board Surat Recruitment 2023માં ડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપાની નોકરીઓ શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો.

GHB સુરત ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપા
કુલ જગ્યા85
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત
એપ્લીકેશન પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
ડેટા એન્ટ્રી ઓપરેટર45
COPA (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ)40
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ પર શનિ દેવ કરશે કૃપા, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

ડેટા એન્ટ્રી ઓપરેટર માટે લાયકાત 10 પાસ અને કોપા (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) માટે લાયકાત 10 પાસ + ITI પાસ જરૂરી છે. એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

ડેટા એન્ટ્રી ઓપરેટર માટે માસિક ચુકવણું રૂ. 6000/- અને COPA (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) માટે માસિક ચુકવણું 10 પાસ માટે રૂ. 6000/- અને ITI પાસ માટે રૂ. 7000/ પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવાની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસનો સંપર્ક કરો

આ પણ વાંચો : SBI WhatsApp Banking Service : હવે સ્ટેટ બેન્ક ને લગતા તમામ કામ કરો તમારા WhatsApp દ્વારા
  • સરનામું : કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત395002

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here