રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વયંસેવકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

RMC ભરતી 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલન્ટિયર (RMC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ સ્વયંસેવક માટે અરજી કરો. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે RMC ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ સ્વયંસેવક ભરતી માટે નીચે આપેલ છે.

આ પણ વાંચો : સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

RMC ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યા ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

RMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાજકોટ મહાનગર પાલિકા (RMC)
પોસ્ટ Immunization Field Volunteer  
કુલ જગ્યાઓ 01
નોકરી સ્થળ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ14-062023
અરજીનો પ્રકાર ઓનલાઈન

પોસ્ટ

  • રસીકરણ ક્ષેત્ર સ્વયંસેવક
આ પણ વાંચો : રોટાવેટર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને રોટાવેટર ખરીદવા મળશે રૂપિયા 50400 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • ૧. ઉમેદવાર માન્ય યુનિ. ના સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોશ્યલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ (BRM/MRM).
  • ૨. ઈમ્યુનાઈઝેશન પલ્સ પોલીઓના ક્ષેત્રમાં કામગીરી મોનીટરીંગનો અનુભવ.
  • ૩. ઝોન/UPHC કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ.
  • ૪. ઝોન/UPHC માં વ્યાપકપણે પ્રવાસની તૈયારી.
  • ૫. પોતાની માલિકીનું વાહન મોટા ભાગે ટુ-વ્હીલર મોટરરાઈસ
  • વિહિકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વીમા સાથે.
  • ૬. બૈઝીક કમ્પ્યુટર કૌશલ્ય સર્ટિફિકેટ (સામાન્ય રીતે વપરાતા વિન્ડોઝ,MS ઓફીસ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત).
  • ૭. સારી મૌખિક અને લેખિત કોમ્યુનીકેશનસ્કીલ તેમજ ગુજરાતી/ઇંગ્લીશ હિન્દી ભાષામાં પ્રેઝેન્ટેશન નિપુણતા.
  • –. ઝોન/UPHC કક્ષાના હેલ્થ કેર ડીલીવરી સ્ટ્રક્ચરની સારી સમજણ હોવી જોઈએ.
  • ૬. વિશ્વસનીયતાનો સારો ટ્રેડ રેકોર્ડ હોવો જોઈએ.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી21 વર્ષ
વધુમાં વધુ 40 વર્ષ

પગાર ધોરણ

  • 27,000 રૂપિયા પ્રતિ મહિના

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમની અરજી મોકલી શકે છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ફરી થયો વધારો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખMay 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14-062023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here