રોટાવેટર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને રોટાવેટર ખરીદવા મળશે રૂપિયા 50400 ની સહાય

રોટાવેટર સહાય યોજના 2023 : શું તમે રોટાવેટર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તો તમને અહીં આ પોસ્ટમાં રોટાવેટર સહાય યોજનાની પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી. ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે.

આ પણ વાંચો : [SSB] સશસ્ત્ર સીમા બલ દ્વારા 1621 જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

રોટાવેટર સહાય યોજના 2023

ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે. ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

રોટાવેટર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામરોટાવેટર સહાય યોજના 2023
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in
અરજી કેવી રીતે કરવીઓનલાઇન કરવાની રહશે.

રોટાવેટર સહાય યોજનાનો ઉદેશ્ય

રોટાવેટર સહાય યોજના એક સરકારી યોજના છે જેનો ઉદેશ્ય આપત્તિગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય પૂર્ણ કરવો છે. આ યોજનાની મુખ્ય ધોરણ રોટાવેટરો (જિન્સીઓઆરએટર) પાસેથી જીવનમૂલ્ય મૂકવા છે અને તેમને આર્થિક સમર્થન પૂર્વક મોટી રકમ આપવામાં આવે છે.

આ પણ વાંચો : GSRTC અમદાવાદમાં 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

આર્થિક રૂપે દબાણના કારણે કેટલાક કૃષિપ્રધાન પરિવારો ને તેમની વસ્ત્રાદિકોનો ખર્ચ કરવાની સામર્થ્ય નથી હોય તેથી સરકાર આ યોજના દ્વારા આપત્તિગ્રસ્ત પરિવારોને માસિક આવકની વ્યવસ્થા કરી છે.

આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રોટાવેટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • ખેડૂતની જમીનની નકલ 712
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

  • ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl’ ટાઈપ કરવાનું રહેશે.
  • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-27 પર “રોટાવેટર” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “નાકરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
આ પણ વાંચો : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here