હજુ સુધી જમા નથી થયા પીએમ કિસાનના 2000 રૂપિયા? તરત જ કોલ કરો અને મેળવો તમારા પૈસા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ત્રણ માસે 2000/- ની સહાય આપવામાં આવે છે. અને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાય પણ આપવામાં આવે છે. તાજેતરમાં PM Kisan 13th Installment જાહેર કરવામાં આવ્યો છે. જે ખેડૂતોના ખાતામાં જમા થવાનું ચાલુ થઈ ગયેલ છે. જો જમા ના થયા હોય તો સૌપ્રથમ પીએમ કિસાન ઈ-કેવાયસી કરી લેવું જોઈએ. તેમ છતાં જો રૂપિયા 2000/- જમા ના થયા હોય તો આ આર્ટિકલ તમને મદદ કરશે.

આ પણ વાંચો : મધ્યાહન ભોજન સંસ્થાન ખેડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

PM કિસાન 2000 રૂપિયા

PM Kisan Yojana હેઠળ 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. આ હપ્તો માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ હપ્તામાં કુલ 8 કરોડ ખેડૂત પરિવારોને લાભ આપવામાં આવેલ છે. જેમાં કુલ 16,000 કરોડ ની આર્થિક સન્માન રાશિ DBT દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે.

PM કિસાન 2000 રૂપિયા – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023
આર્ટિકલનું નામPM Kisan Yojana Money not Credited in Your Account
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
પીએમ કિસાન યોજનાની સહાય જમા ના થઈ હોય તો તેના માટે સંપર્ક નંબર1800115526
PM Kisan Helpline Number155261
PM Kisan Contact Number01123381092
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/

13માં હપ્તાની માહિતી ચેક કરો ઓનલાઈન

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ઓનલાઈન ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : ICPS પાલનપુર દ્વારા ગૃહપતિની જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત
  • સૌપહેલાં Google માં “PM Kisanટાઈપ કરો.
  • ત્યારબાદ PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર “Farmers Corner” દેખાશે તેના પર ક્લિક કરો.
  • PM Kisan Beneficiary Status
  • હવે તેમાં “Beneficiary Status” નામનો વિલક્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • જેમાં ખેડૂત લાભાર્થીનો પોતાનો રજીસ્ટર મોબાઈલ અને રજીસ્ટ્રેશન નંબર બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા એકાઉન્‍ટમાં પીએમ કિસાન યોજના 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં તેની તમામ વિગતો બતાવશે.

13 મો હપ્તો ખાતામાં જમા ના થયો હોય તો શું કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા હોવ, અને તેમ છતાં સહાય તમારા એકાઉન્‍ટમાં જમા ના થઈ હોય? તો શું કરવું? આવા પ્રશ્નો તમારા મનમાં ઉદભવતા હોય છે. આ સમસ્યાના સમાધાન માટે તમે સીધા હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો. નીચેની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે.

વિગતોનંબર
PM Kisan Helpline155261
PM Kisan Yojana Toll Free Number1800-11-5526
PM Kisan Email Idpmkisan-ict@gov.in
આ પણ વાંચો : ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જાહેર : આ યોજના અંતર્ગત મળશે રૂપિયા 9250 ની સહાય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here