હજુ સુધી જમા નથી થયા પીએમ કિસાનના 2000 રૂપિયા? તરત જ કોલ કરો અને મેળવો તમારા પૈસા

હજુ સુધી જમા નથી થયા પીએમ કિસાનના 2000 રૂપિયા તરત જ કોલ કરો અને મેળવો તમારા પૈસા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ત્રણ માસે 2000/- ની સહાય આપવામાં આવે છે. અને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાય પણ આપવામાં આવે છે. તાજેતરમાં PM Kisan 13th Installment જાહેર કરવામાં આવ્યો છે. જે ખેડૂતોના ખાતામાં જમા થવાનું ચાલુ થઈ ગયેલ છે. જો જમા ના થયા હોય તો સૌપ્રથમ પીએમ કિસાન ઈ-કેવાયસી કરી લેવું … Read more