ICPS પાલનપુર દ્વારા ગૃહપતિની જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

ICPS પાલનપુર ભરતી 2023: સંકલિત બાળ સુરક્ષા યોજના, ICPS પાલનપુર દ્વારા તાજેતરમાં ગૃહપતિ ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, પાત્રતા ધરાવતા ઉમેદવારો 17.03.23 ના રોજ વોક-ઇનઇન્ટરવ્યુમાં હાજરી આપે છે, ICPS પાલનપુર ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો : સોનું ચાંદી : હોળી પછી સોના ચાંદીના ભાવોમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ

ICPS પાલનપુર ભરતી 2023

સંકલિત બાળ સુરક્ષા યોજના, ICPS પાલનપુર વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉએમદ્વારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે લકોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ICPS પાલનપુર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામICPS પાલનપુર
પોસ્ટગૃહપતિ
કુલ જગયાઓ01
નોકરી સ્થળપાલનપુર
ઇંટરવ્યૂ તારીખ17.03.23

પોસ્ટ

  • ગૃહપતિ

શૈક્ષણિક લાયકાત

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અને CCC ની સ્નાતકની ડિગ્રી ધરાવો

ઉમર મર્યાદા

  • 25 થી 40 વર્ષ.

પગાર ધોરણ

  • Rs.13,000/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જાહેર : આ યોજના અંતર્ગત મળશે રૂપિયા 9250 ની સહાય
  • સરનામું : ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સામે. સ્વસ્તિક પ્રાથમિક શાળા, આબુ હાઇવે, હનુમાન ટેકરી, પાલનપુર.

મહત્વપૂર્ણ તારીખ

  • વોક-ઇન-ઇન્ટરવ્યુઃ 17.03.23
  • નોંધણી સમય: 10 થી 12

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here