NCERT દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

NCERT ભરતી 2023 : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નોન ટીચિંગ સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. NCERT દ્વારા નોન એકેડેમિક સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 ઓનલાઈન ભરી શકાશે. જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

આ પણ વાંચો : CRPF દ્વારા સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

NCERT ભરતી 2023

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જાગ્યો ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NCERT ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થા નું નામNCERT
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ347
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ19/05/2023

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઓ
નોન એકેડેમિક સ્ટાફ347
આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 : ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે મળશે રૂપિયા 3 લાખની સહાય

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડીગ્રી તેમજ પોસ્ટ મુજબ માંગેલી લાયકાત ધરાવતો હોવો જોઈએ. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 27 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ ની હોવી જોઈએ.

પગાર ધોરણ

  • નિયમો પ્રમાણે

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચે મુજબના ધારા ધોરણ મુજબ કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ
  • પ્રોફીયન્સી ટેસ્ટ
  • ટ્રેડ ટેસ્ટ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ઉમેદવારો NCERT ની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે @ncert.nic.in ની મુલાકાત લેવાની રહેશે..
  • નવા ઉમેદવારોએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે.
  • સફળ નોંધણી પછી, તમે લૉગિન કરી શકો છો અને અરજી ફોર્મ ભરી શકોછે.
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતીની વિગતો કાળજીપૂર્વક ભરો.
  • તમારો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો અને તમારી પાસે રાખો.

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 05/05/2023
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here