CRPF દ્વારા સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

CRPF ભરતી 2023 : કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, જાણો તમારું ભવિષ્ય

CRPF ભરતી 2023

CRPF દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ, BE/B. tech અને ગ્રેજ્યુએશન ની ડીગ્રી ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન તા. 1 મે 2023 થી ઓનલાઈન ભરી શકાશે.

CRPF ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF
પોસ્ટનું નામસબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર
કુલ જગ્યાઓ212
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ21/05/2023
ઓફિશિયલ વેબસાઈટrect.crpf.gov.in

પોસ્ટ

પોસ્ટજગ્યાઑ
સબ ઇન્સપેક્ટર (RO)19
સબ ઇન્સપેક્ટર (Crypto)07
સબ ઇન્સપેક્ટર (Technical)05
સબ ઇન્સપેક્ટર (Civil)20
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical)146
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman)15
આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 : ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે મળશે રૂપિયા 3 લાખની સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
સબ ઇન્સપેક્ટર (RO)ગ્રેજ્યુએટ
સબ ઇન્સપેક્ટર (Crypto)ગ્રેજ્યુએટ
સબ ઇન્સપેક્ટર (Technical)B.E / B.Tech
સબ ઇન્સપેક્ટર (Civil)ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical)10 પાસ અને ડિપ્લોમા
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman)ધોરણ 10 પાસ

ઉમર મર્યાદા

  • સબ ઇન્સપેક્ટર : 30 વર્ષથી વધારે નહિ.
  • આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર : 18 થી 25 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર
સબ-ઇન્સ્પેકટર (આરઓ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (ક્રિપ્ટો)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (સિવિલ) (પુરુષ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સહાયક સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)29,200-92,300/- (પે લેવલ 5)
સહાયક સબ-ઇન્સ્પેકટર (ડ્રાફટસમેન)29,200-92,300/ (પે લેવલ 5)

અરજી ફી

Gen/OBC/EWS (SI)રૂ. 200/-
Gen/OBC/EWS (ASI)રૂ. 100/-
SC/STકોઈ ફી નહિ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, PET ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો https://rect.crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 01-05-2023
  • અરજી છેલ્લી તારીખ : 2105-2023
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ભારે ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here