કાલુપુર બેન્ક અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કાલુપુર બેન્ક ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કાલુપુર બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [ITBP] ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કાલુપુર બેન્ક ભરતી 2023

કાલુપુર બેન્ક અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કાલુપુર બેન્ક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકાલુપુર બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.kalupurbank.com

પોસ્ટ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કાલુપુર બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેની, ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલ, જાવા ડેવલપર, PHP ડેવલપર તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો : [GIDB] ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • કાલુપુર બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

  • કાલુપુર બેંક ભરતીની જાહેરાતમાં પગારધોરણની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ જયારે તમે બેંક ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરશો ત્યાં તમને તમારો હાલનો પગાર તથા તમે કેટલો પગાર મેળવવા ઈચ્છો છો તેની માહિતી મંગાવામાં આવશે જેથી બેંક દ્વારા તમને તમારી આવડત તથા અનુભવના આધારે પગારધોરણ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. કાલુપુર બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર કાલુપુર બેંકની સત્તાવાર વેબસાઈટ @ www.kalupurbank.com પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.kalupurbank.com પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : [MDM] મધ્યાહન ભોજન યોજના ગુજરાત વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here