[MDM] મધ્યાહન ભોજન યોજના ગુજરાત વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [GIDB] ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત

MDM ગુજરાત ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના ગુજરાત વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામસુપરવાઈઝર
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ14 જૂન 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ14 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ mdm.gujarat.gov.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ICICI દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીની જાહેરાતમાં શેક્ષણિક તથા અન્ય લાયકાત ની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી લાયકાત સંબંધી તમામ માહિતી તમે સંસ્થાનો સંપર્ક કરી ને મેળવી શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

  • મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 15,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
આ પણ વાંચો : સરકારી કંપની DFCCIL દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ14 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here