[ITBP] ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ITBP ભરતી 2023 : ITBP માં કાયમી થવાની શક્યતા કામચલાઉ ધોરણે ગ્રુપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટરીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઇફ) ની નીચેની ખાલી જગ્યાઓ ભરવા માટે મહિલા ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે.

ITBP ભરતી 2023

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ITBP દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ITBP ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામITBP – ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ
પોસ્ટહેડ કોન્સ્ટેબલ (મિડવાઇફ)
કુલ જગ્યાઓ81
નોકરી સ્થળભારતમાં ગમે ત્યાં
અરજી કરવાની છેલ્લી તારીખ08.07.2023

પોસ્ટ

  • હેડ કોન્સ્ટેબલ (મિડવાઇફ)

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા સમકક્ષમાંથી 10 પરીક્ષા પાસ કરેલ.
  • માન્ય સંસ્થામાંથી સહાયક નર્સિંગ મિડવાઇફરી કોર્સ પાસ કરેલ.
  • કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ.

ઉમર મર્યાદા

  • 18 થી 25 વર્ષ

પગાર ધોરણ

  • પે મેટ્રિક્સમાં લેવલ-4 રૂ. 25500-81100 (7મી સીપીસી મુજબ).

પસંદગી પ્રક્રિયા

  • પ્રસતુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ08.07.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here