ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં આવી 10 પાસ માટે ભરતીની જાહેરાત

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ગાર્ડ ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે ધન લાભ, જાણો તમારું ભવિષ્ય

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરતી

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર ગાર્ડ તથા અન્ય જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતું
પોસ્ટનું નામગાર્ડ (ચોકીદાર)
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ fisheries.gujarat.gov.in

પોસ્ટ

  • ફિશરીઝ ગાર્ડ એટલે કે ચોકીદાર
આ પણ વાંચો : મફત પશુ ખાણદાણ યોજના 2023 : યોજના અંતર્ગત મળશે 250 કિલો સુધી મફત ખાણદાણ

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિભાગની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત 10 પાસ છે તથા અન્ય પણ ઘણી લાયકાત છે જે તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ગુજરાત ફિશરીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા માસિક રૂપિયા 9,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ઓફલાઈન પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે જેનું સરનામું: મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી, બહુમાળી ભવન, એ-બ્લોક, બીજોમાળ, નાનપુરા, સુરત 395001 છે.
  • અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે સાદા કાગળમાં અરજદારનું પૂરું નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ફોટો, લિવિંગ સર્ટિફિકેટ અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કોપી મોકલવાની રહેશે.
આ પણ વાંચો : NCERT દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here