મફત ઘરઘંટી સહાય યોજના 2023 : ગુજરાતની જનતાને મળશે મફતમાં ઘરઘંટી

મફત ઘરઘંટી સહાય યોજના 2023 : ઘરઘંટી યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના જનતા ઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. આજે આપણે ઘરઘંટી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.ઘરઘંટી સહાય યોજના અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું.

આ પણ વાંચો : ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં આવી 10 પાસ માટે ભરતીની જાહેરાત

મફત ઘરઘંટી સહાય યોજના 2023

રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડેલ છે. જેના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના 2023 નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

મફત ઘરઘંટી સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
શરૂ કરવામાં આવ્યું હતુંગુજરાત સરકાર દ્વારા
વિભાગનું નામગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ
પ્રાયોજિતગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલયની મદદથી
લાભાર્થીપછાત અને ગરીબ સમુદાયના નાગરિકો
ઉદ્દેશ્યપછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવી
રાજ્યગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટe-kutir.gujarat.gov.in

ઘરઘંટી સહાય યોજનાનો હેતુ

સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા સિલાઈ મશીન ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લે છે તેમાં સાથે ગુજરાત સરકાર દ્વારા મફતમાં ઘરઘંટી સહાય યોજના આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારી આપવાનો છે અને આ યોજના હેઠળ સહાય મેળવીને ઘરે બેસીને પોતાના રોજગાર શરૂ કરી શકે છે.

આ પણ વાંચો : મફત પશુ ખાણદાણ યોજના 2023 : યોજના અંતર્ગત મળશે 250 કિલો સુધી મફત ખાણદાણ

આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પાત્રતા

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ લેવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પાત્ર નક્કી કરવામાં આવેલ છે. જો તમે આ પાત્રને કરતા હોય તો તમે આ જોવા માટે ઓનલાઇન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકો છો તે માટેની પાત્રતા નીચે મુજબ જણાવેલ છે.

  • આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાની ઉમર ૧૬ વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમણે વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર રૂપિયા
  • આ યોજનો લાભ લેવા માટે સુધીની હોવી જોઈએ અને તાલુકા મામલતદાર અથવા નગર પાલિકા ચીફ ઓફિસર અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • આ યોજનોનો મુખ્ય હેતુ દેશની આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ આ યોજના કરવામાં આવેલી છે.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

  • આ યોજનાનો લાભ દેશની નોકરી કરતી મહિલાઓને મળશે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની તમામ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
  • મફત સિલાઈ મશીન મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડા સીવીને સારી કમાણી કરી શકે છે.
  • દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
  • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
  • આ યોજના દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
  • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
  • આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે ધન લાભ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here