ગોડાઉન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને પાકસંગ્રહ ગોડાઉન બનાવવા માટે મળશે 75 હજારની સહાય
ગોડાઉન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી. ગોડાઉન સહાય યોજના 2023 … Read more