Electric Vehical Subsidy Gujarat । ધોરણ ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા મળશે સહાય

GEDA E Vehicle Subsidy Yojana

ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આજકાલ સૌથી મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. … Read more