કોચિંગ સહાય યોજના 2023 : સરકાર આપશે ટ્યુશન માટે વિધ્યાર્થીઑને મળશે રૂપિયા 15 હજારની સહાય

Advertisements

GPSSB Junior Clerk Call Letter 2023

કોચિંગ સહાય યોજના 2023 : વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળશે. જેમાં UPSC, GPSC, GSSSB, પંચાયત સેવા પસંદગી, સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / દ્વારા લેવાતી વર્ગ 1, 2 અને 3 ની માટે લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોણે મળશે?, કેવી રીતે કોચિંગ સહાય માટે અરજી કરવાની રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું.

આ પણ વાંચો : [EMRS] એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા 12 પાસ માટે 5660 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત

કોચિંગ સહાય યોજના 2023

વર્ષ 2023 – 24 થી પ્રથમ વાર વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને નિયોમોનુસાર કૉંચિગ સહાય લાભ આપવા ઇસમાજકલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

કોચિંગ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકોચિંગ સહાય યોજના 2023
હેઠળનિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજય, ગાંધીનંગર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીકોચિંગ સહાય યોજના 2023 ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
લાભવિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને

કોચિંગ સહાય યોજનાનો ઉદેશ્ય

 • કોચિંગ સહાય યોજના વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને
આ પણ વાંચો : [JMC] જામનગર મહાનગર પાલિકા દ્વારા વેટરનરી ડોક્ટર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવી આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET, PMTની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ પેટે વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/-ની મર્યાદામાં રીઝલ્ટબેઝ ક્રાઇટેરીયા નિયત કરી સંસ્થાઓની પસંદગી કરી સંસ્થા ઇમ્પેનલ કરી નક્કી થયેલ સંસ્થાઓને સહાય ચૂકવવાની યોજના અમલમાં આવેલ.

કોચિંગ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

 • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 • તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
 • તાલીમાર્થી વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
 • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
 • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.
 • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨માં એક જ વાર મળવાપાત્ર થશે.
 • તાલીમાર્થી તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહીં. જો તેમ સાબિત થશે તો, પૂરી રકમ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વસૂલ કરવાની રહેશે.
 • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • આધાર કાર્ડ (Aadhar Card)
 • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર – આવક નો દાખલો
 • રહેઠાણનો પુરાવો
 • ધોરણ-10 ની માર્કશીટ
 • ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
 • બેંક પાસબુકની
 • પ્રિન્સિપાલ નું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ
 • ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
આ પણ વાંચો : IBPS દ્વારા બેંકર ફેકલ્ટી તથા અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી?

 • STEP 1 : સૌપ્રથમ તમારે નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક મેનુ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • STEP 2 : ત્યારબાદ તેમાં કોચિંગ સહાય યોજના (Coaching Help Scheme)ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • STEP 3 : ત્યારબાદ તમને તેમાં ટ્યુશન સહાય યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે ત્યારબાદ નીચે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • STEP 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ માંગશે.
  • જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમે લોગીન કરી શકશો.
 • STEP 5 : હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે પણ યોજનામાં તમે અરજી કરવા માંગતા હોય તેમાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે
 • STEP 6 : પછી તમારે વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસ ની તથા પોતાના સંપર્ક ની વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • STEP 7 : બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • STEP 8 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • STEP 9 : અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top