ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે જીવન વીમા અને અકસ્માત વીમા માટે 2 લાખની સહાય

બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023

ગુજરાત રાજ્ય બાલ સુરક્ષા વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023
ઇન્ટરવ્યૂની તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gscps.gujarat.gov.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
પ્રોગ્રામ મેનેજર
પ્રોગ્રામ ઓફિસર
એકાઉન્ટન્ટ
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ
પ્રોગ્રામ આસિસ્ટન્ટ
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
આ પણ વાંચો : કલામંદિર ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

ઉમર મર્યાદા

  • ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 40 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
પ્રોગ્રામ મેનેજરરૂપિયા 46,340
પ્રોગ્રામ ઓફિસરરૂપિયા 34,755
એકાઉન્ટન્ટરૂપિયા 18,536
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટરૂપિયા 13,240
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,240
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,240

પસંદગી પ્રક્રિયા

  • અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ઇન્ટરવ્યુનું સ્થળ

  • આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ – ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર, 382010 છે.
આ પણ વાંચો : નૈનિતાલ બેંક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

મહત્વપૂર્ણ તારીખ (ઇંટરવ્યૂ તારીખ)

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ મેનેજર21-08-2023
પ્રોગ્રામ ઓફિસર22-08-2023
એકાઉન્ટન્ટ23-08-2023
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ23-082023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ24-08-2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર24-08-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો