અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે. આ પણ વાંચો : [UPDATE] મફત પ્લોટ યોજના ગુજરાત : સરકાર આપશે 100 ચોરસવારનો પ્લોટ મફત અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 … Read more