કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કરજણ નગરપાલિકા ભરતી 2023 : કરજણ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વાયરમેન, ગાર્ડનર, પ્લમ્બર અને અન્ય જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : [CRPF] કેન્દ્રીય રિજર્વ પોલીસ બળ દ્વારા 12 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કરજણ નગરપાલિકા ભરતી 2023

કરજણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કરજણ નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલકરજણ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા
સ્થળકરજણ, વડોદરા
અરજી શરૂ તારીખ18-01-2023
અરજી છેલ્લી તારીખ25-01-2023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)
વાયરમેન
ડ્રાયવર-મીકેનીક (ડીઝલ)
સર્વેયર
બેંક ઓફીસ આસીસ્ટન્ટ
ગાર્ડનર
પ્લમ્બર
પમ્પ ઓપરેટરમીકેનીક
એકાઉન્ટ આસીસ્ટન્ટ
ઈલેક્ટ્રીશીયન
આ પણ વાંચો : આજનું રાશિફળ : કાલનો દિવસ રહેશે આ વ્યક્તિઓ માટે ખાસ, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. એચ.એસ.આઈ. પાસ
કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)ધો. 12 પાસ + આઈ.ટી.આઈ. કોપા પાસ
વાયરમેનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
ડ્રાયવર-મીકેનીક (ડીઝલ)ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
(એલ.એમ.વી. / હેવી લાયસન્સ)
સર્વેયરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
બેંક ઓફીસ આસીસ્ટન્ટધો. 12 પાસ + ગ્રેજ્યુએટ (BA/B.Com) પાસ
ગાર્ડનરધો. 8 પાસ
પ્લમ્બરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
પમ્પ ઓપરેટર-મીકેનીકધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
એકાઉન્ટ આસીસ્ટન્ટધો. 12 પાસ + B.Com પાસ, કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર
ઈલેક્ટ્રીશીયનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

પગાર ધોરણ

  • સરકારશ્રીના એપ્રેન્ટીસ એક્ટ 1961 નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ આધારિત કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • અરજદારે એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા https://www.apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં સ્વહસ્તાક્ષરે લેખિત અરજી આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા આપેલ સરનામાં પર (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
આ પણ વાંચો : આજે ફરીવાર ઘટયા સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 18-01-2023
  • અરજી છેલ્લી તારીખ : 25-01-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here