અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Advertisements

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : [UPDATE] મફત પ્લોટ યોજના ગુજરાત : સરકાર આપશે 100 ચોરસવારનો પ્લોટ મફત

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર એપ્રેન્ટિસની 8 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલઅંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામઅંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા08
સંસ્થાઅંકલેશ્વર નગરપાલિકા
અરજી શરૂ તારીખ1901-2023
અરજી છેલ્લી તારીખ24-01-2023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

ટ્રેડ નામજગ્યા
સર્વેયર2
ડ્રાફ્ટમેન સીવીલ2
પ્લમ્બર4
કુલ જગ્યાઓ 08
આ પણ વાંચો : ભારતીય સેના દ્વારા NCC કરેલ વિધ્યાર્થીઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

ટ્રેડ નામજગ્યા
સર્વેયર2
ડ્રાફ્ટમેન સીવીલ2
પ્લમ્બર4
કુલ જગ્યાઓ 08

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

જાહેરાત આવ્યેથી તારીખ 1901-2023 થી તારીખ 24-01-2023 સુધીમાં બપોરના 12:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તારીખ 02-02-2023 સુધીમાં આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ : તારીખ 19-01-2023

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 19-012023
  • અરજી છેલ્લી તારીખ : 2401-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

2 thoughts on “અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”

  1. Pingback: આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ ન કરતાં આવી ભૂલ નહિતર આવી શકે છે મુશ્કેલી, જાણો તમારું ભવિષ

  2. Pingback: ઓજસ નવી ભરતી 2023 : ગુજરાતમાં હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી - Latest yojana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top