વાપી નગરપાલિકામાં આવી 7 પાસ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

વાપી નગરપાલિકા ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 7 પાસ માટે ગુજરાતમાં જ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : મફત પ્લોટ સહાય યોજના 2023 : સરકાર દ્વારા ઘર બનાવવા માટે મળશે 100 ચોરસવાર મફત પ્લોટ

વાપી નગરપાલિકા ભરતી 2023

વાપી નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

વાપી નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવાપી નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ vapimunicipality.com

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
ક્લાર્ક
વોલમેન
ફાયરમેન
મુકાદમ
મેલેરિયા વર્કર
વાયરમેન
માળી
ફાયર ઓફિસર
સમાજ સંગઠક
આ પણ વાંચો : [GMERS] મેડિકલ કોલેજ વલસાડમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્કધોરણ-12 પાસ તથા અન્ય
વોલમેનધોરણ-10 પાસ તથા અન્ય
ફાયરમેનધોરણ-12 પાસ તથા અન્ય
મુકાદમધોરણ-07 પાસ તથા અન્ય
મેલેરિયા વર્કરધોરણ-12 પાસ તથા અન્ય
વાયરમેનધોરણ-10 પાસ તથા અન્ય
માળીધોરણ-07 પાસ તથા અન્ય
ફાયર ઓફિસરકોઈપણ સ્નાતક તથા અન્ય
સમાજ સંગઠકએમ.એસ.ડબલ્યુ તથા અન્ય

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200
વોલમેનરૂપિયા 14,800 થી 47,100
ફાયરમેનરૂપિયા 15,700 થી 50,000
મુકાદમરૂપિયા 15,000 થી 47,100
મેલેરિયા વર્કરરૂપિયા 19,900 થી 63,200
વાયરમેનરૂપિયા 15,700 થી 50,000
માળીરૂપિયા 14,800 થી 47,100
ફાયર ઓફિસરરૂપિયા 29,200 થી 92,300
સમાજ સંગઠકરૂપિયા 25,500 થી 81,100

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ vapimunicipality.com પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.
આ પણ વાંચો : [GPSC] ગુજરાત જાહેર સેવા આયોગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ15 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો