Advertisements

GPSC ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 266 જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
GPSC ભરતી 2023
ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GPSC ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોકરીનો પ્રકાર | સરકારી |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ gpsc.gujarat.gov.in |
પોસ્ટનું નામ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
---|---|
નાયબ મામલતદાર (સચિવાલય) | 120 |
નાયબ મામલતદાર (GPSC) | 07 |
મદદનીશ નિયામક | 01 |
આદિજાતિ વિકાસ અધિકારી | 26 |
કાયદા અધિકારી | 02 |
જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 08 |
ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 04 |
ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 15 |
રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 05 |
ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 05 |
કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 04 |
નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 05 |
ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 05 |
યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 06 |
ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 02 |
પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 02 |
પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 03 |
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | 01 |
કુલ જગ્યાઓ | 266 |
શૈક્ષણિક લાયકાત
- જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
---|---|
નાયબ મામલતદાર (સચિવાલય) | રૂપિયા 38,090 થી 1,25,710 |
નાયબ મામલતદાર (GPSC) | રૂપિયા 38,090 થી 1,25,710 |
મદદનીશ નિયામક | રૂપિયા 44,900 થી 1,42,400 |
આદિજાતિ વિકાસ અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
કાયદા અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર) | રૂપિયા 56,100 થી 1,77,500 |
પસંદગી પ્રક્રિયા
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- પર્સનલ ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજ ચકાસણી
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ | 15 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |