12 પાસ માટે આવી ક્લાર્કની 759 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત, અહીંથી કરો અરજી

GPSSB Junior Clerk Call Letter 2023

એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે ક્લાર્કની 759 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પણ વાંચો : વાપી નગરપાલિકામાં આવી 7 પાસ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામક્લાર્ક
સંસ્થાનું નામએકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
નોકરી સ્થળગુજરાત તથા ભારત
અરજી માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : મફત પ્લોટ સહાય યોજના 2023 : સરકાર દ્વારા ઘર બનાવવા માટે મળશે 100 ચોરસવાર મફત પ્લોટ

શૈક્ષણિક લાયકાત

  • એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં ક્લાર્ક ની પોસ્ટ ઉપર અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટસ, કોમર્સ કે સાઈન્સથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • રૂપિયા 19,900 થી 63,200 પ્રતિ મહિનાના

પસંદગી પક્રિયા

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ29 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો