સંકટ મોચન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે કુટુંબ દીઠ રૂપિયા 20,000 ની સહાય

સંકટ મોચન સહાય યોજના 2023 યોજના અંતર્ગત સરકાર આપશે કુટુંબ દીઠ રૂપિયા 20,000 ની સહાય

સંકટ મોચન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ … Read more