પાલક માતા પિતા યોજના 2023 : ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકોને મળશે મહિને 3000 રૂપિયા સહાય

પાલક માતા પિતા યોજના 2023 ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકોને મળશે મહિને 3000 રૂપિયા સહાય

પાલક માતા પિતા યોજના 2023 : કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃધ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા ‘વિધવા સહાય યોજના’ ચાલે છે. આ તમામ યોજનાઓ દ્વારા આવા લાભાર્થીઓને સીધી આર્થિક સહાય … Read more