કુંવરબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના હેઠળ કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય

કુંવરબાઈનું મામેરું યોજના 2023 આ યોજના હેઠળ કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : ગુજરાતમાં કુવર બાઈ નુ મામેરુ યોજના ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવર બાઈ નુ મામેરુ યોજના નામની યોજના શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુવરબાઈનું મામેરુ યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT … Read more