સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 : દીકરીના નામે મહિને 500 બચાઓ અને મેળવો 2.50 લાખ રૂપિયા

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 : જો તમારા ઘરમાં એક નાનકડી છોકરી હોય, તો તમે તેના અભ્યાસ અથવા લગ્ન સમયે એકીકૃત મદદ મેળવવા માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. કેન્દ્ર સરકારની Sukanya Samruddhi Yojana ઉચ્ચ શિક્ષણ અને 10 વર્ષથી ઓછી વયની પુત્રીના લગ્ન માટે બચત કરવા માટે સારી રોકાણ યોજના છે. આ મહાન રોકાણ વિકલ્પમાં નાણાંનું રોકાણ તમને આવકવેરા બચાવવામાં પણ મદદ કરે છે. જેઓ શેરબજારના જોખમોથી દૂર રહેવા માંગે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં ઘટી રહેલા વ્યાજ દરથી પરેશાન છે, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમના માટે એક મહાન પગલું સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : [GNLU] ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

હાલમાં, SSY માં 7.6%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું હતું, જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ, તેને 9.2 ટકા સુધીનું કરમુક્ત વ્યાજ પણ મળ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું, જે ખૂબ ઓછી રકમથી ખોલી શકાય છે, તે પરિવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે જે નાની બચત દ્વારા બાળકના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે નાણાં જમા કરવા માગે છે. સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર દિપાલી સેને જણાવ્યું હતું કે, “સુકન્યા સમૃદ્ધિ યોજના તે લોકો માટે ખૂબ જ સારી યોજના છે જેમની આવક ઓછી છે અને જેઓ શેરબજારમાં નાણાં રોકવામાં માનતા નથી. નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષા આ યોજનાની વિશેષતા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસુકન્યા સમૃદ્ધિ યોજના 2023
Scheme NameSukanya Samriddhi Yojana 2023
લભાર્થીઓ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ
ઉદેશ્યબળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે
અધિકૃત વેબસાઇટhttps://www.इंडिया.सरकार.भारत/
વ્યાજ નો દર૭.૬%

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદેશ્ય

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ભારતમાં રહેલી દિકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવામાં તેમ જ તેમના લગ્ન કરવા માટે યોગ્ય તેમજ આર્થિક રીતે પૈસાની કમી ન આવે તે માટે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવેલી છે તેમ જ દેશના ગરીબ લોકો માટે દીકરીના ભણતર તેમજ તેમના લગ્ન નો ખર્ચો તેમના પરિવાર પર બોજ ન બને તે માટે બાળકનો જન્મ થાય ત્યારે જ દીકરી ના નામનું સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવીને તેમાં સેવિંગ એકાઉન્ટમાં પૈસા બચાવ કરે અને ત્યારબાદ તેમના ભણતર તેમજ તેમના લગ્ન માટે તેમનો ઉપયોગ કરી શકાય તે માટે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના નામની યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : ગુજરાત ટ્રાફિક પોલીસમાં આવી 10 પાસ માટે 289 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

SSY યોજના હેઠળ લઘુતમ રૂપિયા ૨૫૦ તેમજ વધુમાં ભારત દેશની દીકરીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવે તે માટે આગળ વધી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  • એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  • પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  • 10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળવાપાત્ર લાભ

હવે આપણે જાણીએ છીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? અને આ યોજના કયા ઉદ્દેશ માટે બનાવવામાં આવેલી છે તો આપણે હવે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે મહત્વના જાણીશું.

આ યોજના હેઠળ ભારત અને દીકરીઓ શિક્ષણ તેમજ આપના માટે શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ રોકાણ કરીને તેનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા તેમજ બેટી બચાવ બેટી પઢાવ વિભાગ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ યોજનાની ઘણી બધી વિશેષતાઓ છે જે નીચે મુજબ જણાવેલ છે.

  • સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે દીકરી ની ઉંમરે દસ વર્ષ કે તેનાથી ઓછી હોવી જોઇએ તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે તે પોસ્ટ ઓફિસથી બેંકમાં થી ખાતું ખોલાવી શકાય છે.
  • આ યોજના હેઠળ કુટુંબમાં બે કે તેથી વધુ બાળકો નું ખાતું ખોલાવી શકાય છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવવા માટે લઘુતમ રૂપિયા 250 રૂપિયામાં આ યોજના માટે નું ખાતું ખોલી શકાય છે.
  • આ યોજના હેઠળ તમે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા ૨૫૦ અને વધુમાં વધુ રૂપિયા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકીએ છીએ.

આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

અરજી કઈ રીતે કરવી?

જો તમે ઘરે બેઠા સુકન્યા સમૃધ્ધિ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ટામે નીચે આપેલ વિડિયો ને જોય ને આ યોજના માટે અરજી કરી સકો છો.

આ પણ વાંચો : મહિલા સ્વાવલંબન યોજના 2023 : સરકાર આપશે નવો વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે રૂ. 2 લાખ સુધીની લોન સહાય

ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવા સાથે ભારતના નાગરિકોને મદદ કરવા માટે સુકન્યા સમૃદ્ધિ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે. નીચે આપેલા હેલ્પ લાઈન નંબર મદદથી તમે આ યોજનાને લગતી સવાલ જવાબ પૂછી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો