SBI ગુજરાત બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે 6000+ પોસ્ટ પર બમ્પર ભરતીની જાહેરાત

SBI ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્ટેટ બેંકની ગુજરાત સહીત 6000+ જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : લખપતિ દીદી યોજના 2023 : યોજના અંતર્ગત 2 કરોડ મહિલાઓને મળશે લખપતિ બનવાની તક

SBI ગુજરાત ભરતી 2023

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBI ગુજરાત બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SBI ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sbi.co.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SBI બેંક દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ મહાનગર પાલિકામાં 1025 જગ્યાઓ પર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • SBIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • SBIની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 20 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

  • આ SBIની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ માસિક રૂપિયા 15,000 છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન ટેસ્ટ તથા ત્યારબાદ તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SBI ની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ચુકવણી કરી દો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો : [NHM] આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ01 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો