અમદાવાદ મહાનગર પાલિકામાં 1025 જગ્યાઓ પર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં 1025+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફીસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • પોસ્ટ મુજબ અલગ અલગ

ઉમર મર્યાદા

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ વયમર્યાદા અંગે કોઈ ઉલ્લેખ નથી.

પગાર ધોરણ

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલાં રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસદંગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસદંગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થાનું નામ પાસે રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે જેના વિષેની તમામ માહિતી નીચે સત્તાવાર જાહેરાતમાં આપેલી છે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો