[DHS] જિલ્લા આરોગ્ય સોસાયટી રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

Advertisements

DHS રાજકોટ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : SBI ગુજરાત બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે 6000+ પોસ્ટ પર બમ્પર ભરતીની જાહેરાત

DHS રાજકોટ ભરતી 2023

જિલ્લા આરોગ્ય સોસાયટી DHS રાજકોટ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS રાજકોટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળરાજકોટ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://rajkotdp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
મેડિકલ ઓફિસર
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
સ્ટાફ નર્સ
આયુષ મેડિકલ ઓફિસર
આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર
ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર
ફાર્માસીસ્ટ
જિલ્લા એકાઉન્ટન્ટ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
તાલુકા એકાઉન્ટન્ટ
આ પણ વાંચો : લખપતિ દીદી યોજના 2023 : યોજના અંતર્ગત 2 કરોડ મહિલાઓને મળશે લખપતિ બનવાની તક

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • DHS રાજકોટની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
આયુષ મેડિકલ ઓફિસરરૂપિયા 25,000
આર.બી.એસ.કે મેડિકલ ઓફિસરરૂપિયા 25,000
ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયરરૂપિયા 6,00 પ્રતિ વિઝીટ તથા ટી.એ 300 પ્રતિ વિઝીટ
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
જિલ્લા એકાઉન્ટન્ટરૂપિયા 13,000
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
તાલુકા એકાઉન્ટન્ટરૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : અમદાવાદ મહાનગર પાલિકામાં 1025 જગ્યાઓ પર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ31 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top