[SAIL] સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SAIL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની SAIL માં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : થ્રેસર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત થ્રેસર ખરીદવા માટે મળશે રૂપિયા 2.50 લાખની સહાય

SAIL ભરતી 2023

[SAIL] સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SAIL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ igh.sailrsp.co.in

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
મેડિકલ અટેન્ડન્ટ
એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ
ક્રિટિકલ કેર નર્સિંગ
ડેટા એન્ટ્રી ઓપરેટર
મેડિકલ લેબ ટેક્નિશિયન
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન
એનેસ્થેસિયા આસિસ્ટન્ટ
એડવાન્સ ફિજીયોથેરાપી
રેડીઓગ્રાફર
ફાર્માસીસ્ટ
આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
મેડિકલ અટેન્ડન્ટધોરણ 10 પાસ
એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગGNM અથવા B.Sc નર્સિંગ
ક્રિટિકલ કેર નર્સિંગGNM અથવા B.Sc નર્સિંગ
ડેટા એન્ટ્રી ઓપરેટર12 પાસ
મેડિકલ લેબ ટેક્નિશિયનDMLT
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનMBA અથવા BBA અથવા હોસ્પિટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
એનેસ્થેસિયા આસિસ્ટન્ટ12 પાસ
એડવાન્સ ફિજીયોથેરાપીBPT
રેડીઓ ગ્રાફરડિપ્લોમા
ફાર્માસીસ્ટB.Pharmcy

ઉમર મર્યાદા

  • સ્ટીલ ઓથરીટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેડિકલ અટેન્ડન્ટરૂપિયા 7,000
એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગરૂપિયા 15,000
ક્રિટિકલ કેર નર્સિંગરૂપિયા 17,000
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 9,000
મેડિકલ લેબ ટેક્નિશિયનરૂપિયા 9,000
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનરૂપિયા 15,000
એનેસ્થેસિયા આસિસ્ટન્ટરૂપિયા 9,000
એડવાન્સ ફિજીયોથેરાપીરૂપિયા 12,000
રેડીઓ ગ્રાફરરૂપિયા 11,000
ફાર્માસીસ્ટરૂપિયા 9,000

પસંદગી પ્રક્રિયા

  • SAILની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : [GPSC] ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ igh.sailrsp.co.in વિઝીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
  • હવે “Online Application form” પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો