[GPSC] ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

GPSC ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, આજના તાજા ભાવ

GPSC ભરતી 2023

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GPSC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનો પ્રકારસરકારી
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામજગ્યાઓ
ફીઝીસીસ્ટ03
સાયન્ટિફિક ઓફિસર06
આસિસ્ટન્ટ ડાયરેક્ટર02
ગુજરાત વહીવટ સેવા05
નાયબ પોલીસ અધિક્ષક26
જિલ્લા રજિસ્ટ્રાર02
નાયબ નિયામક01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર98
સેક્શન અધિકારી27
જિલ્લા નિરીક્ષક08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર01
અધિક મદદનીશ ઈજનેર37
લઘુ ભુશાસ્ત્રી44
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ02
કુલ ખાલી જગ્યા388
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં બનશે શુભયોગ, જાણો તમારું રાશિફળ

શૈક્ષણિક લાયકાત

  • જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
ફીઝીસીસ્ટ 2રૂપિયા 44,900 થી 1,42,400
સાયન્ટિફિક ઓફિસરરૂપિયા 44,900 થી 1,42,400
આસિસ્ટન્ટ ડાયરેક્ટર 1રૂપિયા 56,100 થી 1,77,500
ગુજરાત વહીવટ સેવારૂપિયા 56,100 થી 1,77,500
નાયબ પોલીસ અધિક્ષકરૂપિયા 56,100 થી 1,77,500
જિલ્લા રજિસ્ટ્રારરૂપિયા 56,100 થી 1,77,500
નાયબ નિયામકરૂપિયા 56,100 થી 1,77,500
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારરૂપિયા 44,900 થી 1,42,400
સેક્શન અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
જિલ્લા નિરીક્ષકરૂપિયા 44,900 થી 1,42,400
નગરપાલિકા મુખ્ય અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
સરકારી શ્રમ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
સમાજ કલ્યાણ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
રાજ્ય વેરા અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
મામલતદારરૂપિયા 44,900 થી 1,42,400
તાલુકા વિકાસ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
નાયબ કાર્યપાલક ઈજનેરરૂપિયા 44,900 થી 1,42,400
અધિક મદદનીશ ઈજનેરરૂપિયા 39,900 થી 1,26,600
લઘુ ભુશાસ્ત્રીરૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂપિયા 39,900 થી 1,26,600

પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : હવે શ્રમિકોને સરકાર આપશે માત્ર 499 રૂપિયામાં 10 લાખ રૂપિયા નો વીમો

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ24 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ08 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો