IIT ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ માટે ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

IIT ગાંધીનગર ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈઆઈટી ગાંધીનગરમાં 12 પાસ તથા અન્ય માટે નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [GPSC] ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IIT ગાંધીનગર ભરતી 2023

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IIT ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://iitgn.ac.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
એથેલેટિક કોચબેડમિન્ટન કોચ
બાસ્કેટબૉલ કોચવોલીબોલ કોચ
ટેબલ ટેનિસ કોચસ્કવોશ કોચ
લોન ટેનિસ કોચવેઈટ લિફ્ટિંગ કોચ
જીમ ઇન્સ્ટ્રક્ટરયોગ ઇન્સ્ટ્રકટર
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, IITની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત 12 પાસ થી લઈ ગ્રેજ્યુએટ સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • ભારતીય ટેક્નોલોજી સંસ્થાની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

  • IIT ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દરેક પોસ્ટ પર ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ભારતીય ટેક્નોલોજી સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી પ્રથમ 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે અને ત્યારબાદ દર વર્ષે કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે IIT ની સત્તાવાર વેબસાઈટ https://iitgn.ac.in/ વિજિત કરો તથા ત્યાં આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે “apply online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે સિલેક્ટ કરો તથા તમામ વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : હવે શ્રમિકોને સરકાર આપશે માત્ર 499 રૂપિયામાં 10 લાખ રૂપિયા નો વીમો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો