રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

RNSB ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે રાજકોટ સહકારી બેંકની ગુજરાતમાં 8 મોટા શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : MBSIRDA દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

RNSB ભરતી 2023

રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહીતી નીચે આપેલી છે.

RNSB ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ rnsbindia.com

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RNSB દ્વારા એપ્રેન્ટિસ, સિનિયર એક્ષેકયુટીવ તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને આવી શકે છે મોટી સમસ્યા, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટિસકોઈપણ સ્નાતક
સિનિયર એક્ષેકયુટીવસ્નાતક અથવા CA અથવા અનુસ્નાતક
ઓફિસ આસિસ્ટન્ટ12 પાસ

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • મિત્રો આ RNSBની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે એની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. પગારધોરણ સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે RNSB ની સત્તાવાર વેબસાઈટ @ rnsbindia.com વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો ઉછાળ, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ03 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો