પોરબંદર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પોરબંદર જિલ્લા શહેરી આરોગ્ય એકમમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી @ porbandar.nic.in તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી

પોરબંદર આરોગ્ય કેન્દ્ર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા શહેરી આરોગ્ય એકમ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળપોરબંદર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકporbandar.nic.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ પોરબંદર દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : GSEB Board Result 2023 : ધોરણ 12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000 (કોન્ટ્રાન્ટ રિન્યુ થતા 5% નો વધારો)
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : વાજપાઈ બેન્કેબલ યોજના 2023 : યોજના અંતર્ગત મળશે ધંધો શરૂ કરવા ઓછા વ્યાજે રૂ.8 લાખની લોન

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here